વડોદરા મહાનગરપાલિકા ભરતી 2026: લાઈફગાર્ડ કમ ટ્રેનર માટે વોક-ઈન ઈન્ટરવ્યુ - www.jobpakee.co.in : Sarkari ane Private Jobs Update 2025
www.jobpakee.co.in

Posts Ad

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2026: લાઈફગાર્ડ કમ ટ્રેનર માટે વોક-ઈન ઈન્ટરવ્યુ

 વડોદરા મહાનગરપાલિકા ભરતી 2026: લાઈફગાર્ડ કમ ટ્રેનર માટે વોક-ઈન ઈન્ટરવ્યુ

જો તમે સારા તરવૈયા છો અને વડોદરા મહાનગરપાલિકા (VMC) સાથે જોડાઈને કારકિર્દી બનાવવા માંગો છો, તો તમારા માટે એક ઉત્તમ તક છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલો માટે લાઈફગાર્ડ કમ ટ્રેનર ની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ભરતી સંપૂર્ણપણે 11 મહિનાના કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ) રહેશે. આવિજ જોબ ને લગત મહિતી માટે અમરી વેબ સાઇડ www.jobpakee.co.in ની મુલાકાત લેતા રહેવુ.

જગ્યાનું નામ સમયગાળો સંખ્યા માસિક પગાર (ફિક્સ)
પુરૂષ લાઈફગાર્ડ કમ ટ્રેનર પૂર્ણ સમય (Full Time) 05 ₹ 20,000/-
આંશિક સમય (Part Time) 10 ₹ 10,000/-
મહિલા લાઈફગાર્ડ કમ ટ્રેનર પૂર્ણ સમય (Full Time) 03 ₹ 20,000/-
આંશિક સમય (Part Time) 06 ₹ 10,000/-

લાયકાત  

  •  ઓછામાં ઓછું S.S.C. (ધોરણ 10) પાસ હોવું જોઈએ.

 

અનુભવ:

  • ઉમેદવાર નિષ્ણાંત તરવૈયા હોવા જોઈએ અને પાણીની તમામ રમતો શીખવવાનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
  • ડૂબતા માણસને બચાવવાની રીતો અને કૃત્રિમ શ્વાસોશ્વાસ (CPR) આપવાની પદ્ધતિઓનું સંપૂર્ણ જ્ઞાન હોવું અનિવાર્ય છે.

વય મર્યાદા:

  • તા. 05-01-2026 ના રોજ ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ હોવી જોઈએ.

 

વોક-ઈન ઈન્ટરવ્યુની વિગત:

  • રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી અસલ પ્રમાણપત્રો, તેની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઈઝના ફોટા અને પ્રેક્ટિકલ ટેસ્ટ માટે સ્વિમિંગ કોસ્ટ્યુમ સાથે નીચેના સ્થળે હાજર રહેવું.
  • તારીખ: 05-01-2026 (સોમવાર)
  • સમય: બપોરે 02:00 કલાકે
  • સ્થળ: સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્વિમિંગ પુલ, ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, ન્યૂ સમા રોડ, વડોદરા - 24.
  • નોંધ: ભરતીમાં પૂર્ણ સમય (Full Time) કામ કરવા ઈચ્છતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

વધુ માહિતી માટે તમે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in ની મુલાકાત લઈ શકો છો.


👉VMC વેબસાઇટ      :    Click Here











💥GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025: 209 જગ્યા💥

Post a Comment