👉ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ જુનિયર ફાર્માસીસ્ટ (વર્ગ-3) ની ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જો તમે ફાર્મસી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે. આ ભરતીની તમામ મહત્વની વિગતો જેમ કે લાયકાત, પગાર ધોરણ અને અરજી કરવાની પ્રક્રિયા વિશે નિચે વિસ્તારથી મહિતિ આપવામાં અવેલ છે. આવિજ જોબ ને લગત મહિતી માટે અમરી વેબ સાઇડ www.jobpakee.co.in ની મુલાકાત લેતા રહેવુ.
| વિગત | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટનું નામ | જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-3 |
| કુલ જગ્યાઓ | ૨૦૯ |
| પગાર ધોરણ | ₹40,800/- (પ્રથમ 5 વર્ષ ફિક્સ) |
| અરજીનો પ્રકાર | ઓનલાઇન (OJAS મારફતે) |
👉શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી B.Pharm અથવા Pharm.D ની ડિગ્રી. અથવા D.Pharm સાથે ફાર્માસીસ્ટ/મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકેનો 2 વર્ષનો અનુભવ.
- ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં નોંધણી હોવી ફરજિયાત છે.
- કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
👉વય મર્યાદા:
- ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અનામત કેટેગરીના ઉમેદવારો અને મહિલાઓને સરકારી નિયમ મુજબ છૂટછાટ મળશે.
👉પરીક્ષા ફી:
- સામાન્ય કેટેગરી: ₹500/- + ચાર્જ.
- અનામત કેટેગરી/મહિલા/દિવ્યાંગ: ₹400/- + ચાર્જ.
- પરીક્ષા આપનાર ઉમેદવારોને નિયમ મુજબ ફી પરત (Refund) મળવાપાત્ર રહેશે.
· 👉પસંદગી પ્રક્રિયા:
- પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (MCQ આધારિત) અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે.
👉પરીક્ષાનું માળખું (Exam Pattern)
પરીક્ષા કુલ 210 ગુણની રહેશે અને સમય 3 કલાકનો રહેશે:
- Part-A (60 ગુણ): લોજિકલ ટેસ્ટ, ડેટા
ઇન્ટરપ્રિટેશન અને ગણિત.
- Part-B (150 ગુણ): બંધારણ, ચાલુ
પ્રવાહો, ભાષા અને ફાર્મસી વિષયને લગતા
પ્રશ્નો.
- નેગેટિવ માર્કિંગ:
દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક
કાપવામાં આવશે.
👉અગત્યની તારીખો
- · ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 16/12/2025 (બપોરે 02:00 થી)
- · અરજી કરવાની છેલ્લી તારીખ: 30/12/2025 (રાત્રે 11:59 સુધી)
- · ફી ભરવાની છેલ્લી તારીખ: 02/01/2026
| Apply Online (Starts 16/12/2025) | Click Here |
| Official Notification PDF | Click Here |
| Official Website | Click Here |

Post a Comment